
Dr.D.R.Chaudhari
I/C Principal (GES Class-2)
Admission Open Government Arts and Commerce College,Vankal
આથી શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં એફ.વાય. માં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને જણાવવાનું કે,પ્રથમ વર્ષ માં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા તા.૦૬/૦૬/૨૦૨૩થી શરૂ કરવામાં આવેલ છે. જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓએ તા.૧૬/૦૬/૨૦૨૩ સુધીમાં કોલેજની વેબસાઈટ www.gaccvankal.org પર જઈ સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરી પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મની કોપી વિદ્યાર્થીએ પોતાની પાસે સાચવીને રાખવાની રહેશે જે પ્રવેશ કન્ફર્મ કરાવતી વખતે રજૂ કરવાની રહેશે.